ગાંધીનગરમાં AC ઈ-બસ સેવાને જબરદસ્ત પ્રતિસાદ, રોજ 10 હજારથી વધુ મુસાફરો કરી રહ્યા છે સફર
ગાંધીનગર: દુનિયાનાં કોઇપણ શહેરનાં વિકાસનો માપદંડ તેના સરળ અને મજબૂત પબ્લિક ટ્રાન્સપોર્ટમાં રહેલો હોય છે. હાલમાં જ ગાંધીનગરમાં નવી શરૂ થયેલી એ.સી. ઈ-બસ સેવા આ દિશામાં જ એક મહત્વનું પગલું સાબિત થઇ છે. આ ઇ-બસ સેવાને મુસાફરોનો અદભુત પ્રતિસાદ મળ્યો છે. ૧૪ દિવસ દરમિયાન કુલ 1,53,509 મુસાફરોએ આ સેવાનો લાભ લીધો હતો. એટલે કે રોજ સરેરાશ ૧૦,૯૬૫ મુસાફરોએ આ બસોમાં...
Rupin Bakraniya