Nigeria Boat Tragedy: આફ્રિકન દેશ નાઈજીરિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે લોકોને લઈને જઈ રહેલી એક હોડી નદીની વચ્ચે અચાનક પલટી ગઈ હતી.