BJP Tamil Nadu Manifesto 2026: ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ઢંઢેરો બહાર પાડ્યો છે. આમાં પાર્ટીએ મહિલાઓને માસિક નાણાકીય સહાય, મફત ગેસ સિલિન્ડર અને કિસાન સન્માન નિધિ સહિત અનેક વચનો આપ્યા છે. ખાસ વાત એ છે કે ભાજપ લાંબા સમયથી દક્ષિણ ભારતમાં વિસ્તરણ કરવાનો પ્રયાસ કરી રહી છે અને AIADMK સાથે મળીને ચૂંટણી લડી રહી છે. કેન્દ્રીય...