ફ્રાન્સના નીસ શહેરમાં ભારતીય સમુદાયે કરેલા ભવ્ય સ્વાગતે ફરી એકવાર સાબિત કર્યું છે કે વિદેશમાં વસતા ભારતીયોના દિલમાં ભારત આજે પણ ધબકે છે. હજારો કિલોમીટર દૂર હોવા છતાં ભારતીય ડાયસ્પોરાનો દેશ સાથેનો સંબંધ અને લાગણી અતૂટ રહી છે.