આ રીતે બનાવો કાચી કેરી-ડુંગળીની ચટણી, આંગળા ચાટતા રહી જશો!
Kachi Keri-Onion Chutney: ઉનાળા દરમિયાન જ્યારે ભૂખ ઓછી હોય છે અને શરીરને ઠંડક આપનારા ભોજનની જરૂર હોય છે. ત્યારે કાચી કેરી અને ડુંગળીની ચટણી એક સંપૂર્ણ ભારતીય સુપરફૂડ છે. તેનો મીઠો, ખાટો અને થોડો મસાલેદાર સ્વાદ ભોજનનો આનંદ તો વધારે છે જ, સાથે સાથે શરીરને ઠંડક પણ આપે છે. કાચી કેરી શરીરની ગરમી ઘટાડવામાં અને હાઇડ્રેશન જાળવવામાં પણ મદદ કરે છે, જ્યારે ડુંગળીને ગરમી સામે રક્ષણ આપવામાં પણ અસરકારક માનવામાં આવે છે, જે આ મિશ્રણને ઉનાળા માટે અત્યંત ફાયદાકારક બનાવે છે.
Growth Now News