કેરળના ત્રિશૂરમાં બે ખાનગી બસો વચ્ચે થયેલી સામસામેની જોરદાર ટક્કરમાં એક બસનો ડ્રાઇવર કેબિનમાં ફસાઈ ગયો હતો. ફાયર બ્રિગેડે 30 મિનિટ સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ તેને સુરક્ષિત બહાર કાઢ્યો હતો, જ્યારે અનેક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.