આસામ પૂરગ્રસ્તોની મદદે FAITTA: પારસ દેસાઈના નેતૃત્વમાં ₹81.36 લાખનું સહાય યોગદાન
FAITTA Assam Flood Relief: ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિએશન (FAITTA) ભારતના ચા વેપાર ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા છે. આ સંસ્થા ચા ઉત્પાદકો, વેપારીઓ, પેકેટર્સ, બ્રોકર્સ, જથ્થાબંધ અને છૂટક વેપારીઓ તથા વિવિધ એસોસિએશનોને એક મંચ પર લાવવાનું કામ કરે છે. તે વધુ પારદર્શિતા, જવાબદારી અને ખાદ્ય સુરક્ષાના ધોરણોના પાલન દ્વારા ચાના વેપારને મજબૂત બનાવવા માટે કાર્યરત છે.
FAITTA ના ચેરમેન...
Rupin Bakraniya