Mount Everest: ITBPની મહિલા ટીમે સર કર્યો માઉન્ટ એવરેસ્ટ, 8,848 મીટરે ફરકાવ્યો તિરંગો
ITBP Women Everest Expedition: ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) એ વિશ્વના સૌથી ઊંચા શિખર, માઉન્ટ એવરેસ્ટ (8,848 મીટર) પર પ્રથમ મહિલા આંતરરાષ્ટ્રીય પર્વતારોહણ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ ITBP ના ગૌરવશાળી પર્વતારોહણ ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરે છે એટલું જ નહીં પરંતુ મહિલા સશક્તિકરણ અને હિંમતવાન નેતૃત્વના પ્રતીક તરીકે પણ ઉભરી આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને...
Rupin Bakraniya