એલન મસ્કની Teslaનું ભારતમાં વિસ્તરણ તેજ, બેંગલુરુમાં નવું સેન્ટર ખુલ્યું
ટેસ્લાએ દેશમાં ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે વધી રહેલી રસને ધ્યાનમાં રાખીને બેંગલુરુના વ્હાઇટફીલ્ડમાં પોતાના આફ્ટર-સેલ્સ સર્વિસ નેટવર્કની પણ શરૂઆત કરી છે, જેથી ગ્રાહકોને વધુ સારી સુવિધા મળી શકે. આ ઉપરાંત, ટેસ્લાએ જણાવ્યું કે મોડેલ વાય અને મોડેલ વાય એલ બંનેને અમેરિકા (NHTSA અને IIHS), યુરોપ (Euro NCAP) અને ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ (ANCAP) જેવી અનેક વૈશ્વિક સુરક્ષા એજન્સીઓ તરફથી ટોચની સુરક્ષા રેટિંગ મળી છે.
Rahul Desai