EPFO Rules Change: PFમાં મોટા ફેરફાર, Withdrawalથી Claim અને Nomination સુધી જાણો નવા નિયમો
EPFO Rules 2026: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ વર્ષ 2026 માં એક પછી એક ઘણા મોટા ફેરફારો કર્યા છે, જેની સીધી અસર PF કર્મચારીઓ પર પડશે. આ ફેરફારોમાં EPF, EPS અને EDLI યોજનાઓ માટેના નિયમોનો સમાવેશ થાય છે. આ ફેરફારોનો ઉદ્દેશ્ય પીએફ નિયમોને સરળ બનાવવા, ઉપાડને સરળ બનાવવા, પ્રક્રિયાને ડિજિટાઇઝ કરવા અને જવાબદારી સુધારવાનો છે. આ ફેરફાર સામાજિક સુરક્ષા...
Rupin Bakraniya