Elon Musk: ફ્રાન્સમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અંગે મોટી તપાસ ચાલી રહી છે. આ સંદર્ભમાં કંપનીના માલિક એલન મસ્કને પેરિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તેમની સાથે Xના ભૂતપૂર્વ CEO લિન્ડા યાકારિનોને પણ સમન પાઠવવામાં આવ્યું છે.