અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે ભવ્ય "એકતા બાઈક રેલી"નું આયોજન
અમદાવાદ: ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે ભવ્ય **'એકતા બાઈક રેલી'**નું આયોજન કરવામાં આવ્યું. રેલીનો મુખ્ય હેતુ શહેરમાં શાંતિ, સુરક્ષા અને કોમી એકતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો હતો.
આ રેલીનો પ્રારંભ પ્રેમદરવાજા ચોકી, માધુપુરા ખાતેથી કરવામાં આવ્યો હતો. શહેર પોલીસના અધિકારીઓ, પોલીસ જવાનો તેમજ વિવિધ વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર...
Rupin Bakraniya