Limkheda Dudhiya Lake Beautification : દાહોદ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ લીમખેડા તાલુકામાં આવેલા દુધિયા તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી.