
Gujarat Police : સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા ગુજરાતને સંપૂર્ણ 'ડ્રગ-ફ્રી' બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ડ્રગ માફિયાઓ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ.

Rajkot SOG: રાજ્ય સરકારના ‘Say No To Drugs’ અભિયાન અંતર્ગત રાજકોટ SOG પોલીસે ડ્રગ્સના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર બામણબોર તરફ જવાના રસ્તા નજીક પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતા 204.9 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

Kutch Drug Mafia Property Seized: રાજ્યના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને ગુજરાતમાંથી માદક પદાર્થોનું નેટવર્ક જડમૂળથી ઉખાડી ફેંકવા ગુજરાત પોલીસે હવે અત્યાર સુધીની સૌથી કડક વ્યૂહરચના અમલી બનાવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની સ્પષ્ટ સૂચનાઓ અને રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકના આદેશથી, પોલીસે માત્ર ડ્રગ્સ પકડવા અને ગુનેગારોને જેલભેગા કરવાથી આગળ વધીને કાળી કમાણીથી ઊભી કરેલી મિલકતો...

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ચાલતા 'નશા મુક્તિ જમ્મુ-કાશ્મીર અભિયાન' અંતર્ગત શ્રીનગર પોલીસે ડ્રગ્સ તસ્કરો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અંદાજે ₹8 કરોડની કિંમતની 10 અચળ મિલકતો જપ્ત કરી છે. આ કાર્યવાહી NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સ્ટાન્સ) એક્ટ હેઠળ કરવામાં આવી છે. પોલીસે શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારમાં વિવિધ કુખ્યાત ડ્રગ્સ તસ્કરોની રહેણાંક મિલકતોને સીલ કરી છે. જપ્ત કરાયેલી મિલકતોમાં બે માળ,...