રાજૌરીના જંગલોમાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર શરૂ, 2-3 આતંકવાદીઓ ફસાયેલા હોવાની આશંકા
Rajouri Terrorist Encounter Jammu Kashmir: આ સમયના મોટા સમાચાર જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાંથી આવી રહ્યા છે. ફરી એકવાર, અહીંના ડોરીમલ જંગલોમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું છે. શરૂઆતની માહિતી મુજબ, અહીં ઓછામાં ઓછા 2 થી 3 આતંકવાદીઓ ફસાયેલા હોવાની આશંકા છે. જોકે, સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટર ઓપરેશન હજુ પણ ચાલુ છે. અહેવાલો અનુસાર, સુરક્ષા દળોને આતંકવાદી ગતિવિધિઓ...
Rupin Bakraniya