Strait of Hormuz Iran Gunboats Firing Tanker: હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી એકવાર તણાવ વધ્યો છે. બ્રિટિશ સૈન્યએ શનિવારે પુષ્ટિ આપી હતી કે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સની બે ગનબોટે મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પરથી પસાર થતા ટેન્કર પર ગોળીબાર કર્યો હતો. જોકે, યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ સેન્ટરે જણાવ્યું હતું કે ટેન્કર અને તેનો ક્રૂ સુરક્ષિત છે. જહાજની ઓળખ અને ગંતવ્ય જાહેર કરવામાં આવ્યું નથી....