SalangpurDham KastbhanjanDev : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના ભક્તો માટે દિવ્ય દર્શનનો વિશેષ અવસર સર્જાયો હતો.