D

Dariyapur Police

SMC Raid: જુગારધામની રેડ બાદ PI-PSI સહિત પોલીસકર્મીઓ સામે એક્શન

SMC Raid: જુગારધામની રેડ બાદ PI-PSI સહિત પોલીસકર્મીઓ સામે એક્શન

SMC Raid: રાજ્યમાં જુગારધામો સામેની કાર્યવાહી બાદ પોલીસ વિભાગમાં પણ કડક પગલાં લેવામાં આવ્યા છે. જુગારધામો પર દરોડા દરમિયાન પોલીસની કામગીરી અને ફરજમાં બેદરકારીના આક્ષેપોને પગલે અલગ-અલગ શહેરોમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Rahul Desai
અમદાવાદના દરિયાપુરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ

અમદાવાદના દરિયાપુરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા નાના અલીની પોલ પાસે એક જ કોમના બે જૂથ વચ્ચે ઉગ્ર અથડામણની ઘટના સામે આવી છે. બંને જૂથ વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો હિંસક બનતાં સામસામે પથ્થરમારો અને લાકડીઓ વડે હુમલો થયો હતો. ઘટનાની જાણ થતાં દરિયાપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પ્રાથમિક તપાસમાં જૂનો વિવાદ કારણભૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Rahul Desai