"મિર્ઝાપુર: ધ મૂવી "ટીઝર રિલીઝ, પંકજ ત્રિપાઠી સહિત સ્ટારકાસ્ટે જગાવ્યો 'એપિક ભૌકાલ'
ઓટીટી જગતની સૌથી લોકપ્રિય ક્રાઇમ સિરીઝ “મિર્ઝાપુર” હવે મોટા પડદા પર ફિલ્મ રૂપે આવવા જઈ રહી છે. નિર્માતાઓએ ગુરુવારે “મિર્ઝાપુર: ધ મૂવી”નું ટીઝર રિલીઝ કર્યું, જેમાં દર્શકોને ફરી એકવાર ગન, ગેંગસ્ટર અને ગદ્દી માટેના જંગની ઝલક મળી છે. ટીઝરે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે અને ફેન્સમાં ઉત્સાહ વધારી દીધો છે.
Growth Now News