C

CM Bhupendra Patel Vadtaldham Visit

Kutch Ganja Seized: આડેસરમાં ઘરના આંગણામાં ગાંજાનું વાવેતર ઝડપાયું, 2.47 લાખનો મુદ્દામાલ જપ્ત; એક આરોપીની ધરપકડ

Kutch Ganja Seized: આડેસરમાં ઘરના આંગણામાં ગાંજાનું વાવેતર ઝડપાયું, 2.47 લાખનો મુદ્દામાલ જપ્ત; એક આરોપીની ધરપકડ

Kutch Ganja Seized: કચ્છના આડેસર વિસ્તારમાં રહેણાંક મકાનના આંગણામાં ગાંજાનું વાવેતર કરવાના કિસ્સાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આડેસરના ફુલવાડી વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને ગાંજાના બે લીલા છોડ કબજે કર્યા હતા.

Nisha Parmar
CM Bhupendra Patel Vadtaldham: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડતાલધામની મુલાકાતે, કાર્તિકી સમૈયામાં હાજરી આપી અનેક વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ કરશે

CM Bhupendra Patel Vadtaldham: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડતાલધામની મુલાકાતે, કાર્તિકી સમૈયામાં હાજરી આપી અનેક વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ કરશે

CM Bhupendra Patel Vadtaldham: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ખેડા જિલ્લાના વડતાલધામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

Nisha Parmar