CM Bhupendra Patel: ગુજરાતમાં વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષની ઉત્સાહભેર શરૂઆત થઈ છે. નવા વર્ષના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધાર્મિક દર્શન અને પૂજન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી.