Asian Games 2026: ભારતીય મેન્સ બેડમિન્ટન ટીમે સેમીફાઈનલમાં ચીન સામે હાર બાદ ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો. સેમીફાઈનલમાં ભારત ચીન સામે 1-3થી હારી ગયું.