C

Champion

પીવી સિંધુએ જીત્યો જાપાન ઓપનનો ખિતાબ, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી રચ્યો ઇતિહાસ

પીવી સિંધુએ જીત્યો જાપાન ઓપનનો ખિતાબ, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી રચ્યો ઇતિહાસ

ફાઇનલ મુકાબલામાં સિંધુએ યજમાન દેશની ચાર વખતની ચેમ્પિયન અકાને યામાગુચીને સીધા ગેમમાં 21-17, 21-17થી પરાજય આપ્યો હતો. ટોક્યો મેટ્રોપોલિટન જિમ્નેશિયમમાં રમાયેલા આ મુકાબલામાં સિંધુએ શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી.

Rahul Desai
આંખોમાં આંસુ, જીતનો યાદગાર જશ્ન: 41 વર્ષની ઉંમરે ચેમ્પિયન બનેલા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો અનોખો અંદાજ

આંખોમાં આંસુ, જીતનો યાદગાર જશ્ન: 41 વર્ષની ઉંમરે ચેમ્પિયન બનેલા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો અનોખો અંદાજ

આંખોમાં આંસુ, ચહેરા પર અદ્ભુત સંતોષ અને જીતની ખુશી સાથે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ફરી એકવાર સાબિત કર્યું કે ઉંમર માત્ર એક નંબર છે. સાઉદી પ્રો લીગમાં અલ નાસરને ચેમ્પિયન બનાવ્યા બાદ મેદાન પર તેમનો ભાવુક અને અનોખો ઉજવણીનો અંદાજ ફેન્સ માટે યાદગાર ક્ષણ બની ગયો. 41 વર્ષની ઉંમરે રોનાલ્ડોના આ પ્રદર્શન અને ભાવનાત્મક પળોએ સમગ્ર ફૂટબોલ જગતમાં ચર્ચા જગાવી છે.

Rahul Desai