પેરિસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક અગ્રણી કંપનીઓના CEO અને વરિષ્ઠ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ભારતના ઝડપી વિકાસ પામતા મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશન ઈકોસિસ્ટમ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.