મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડોદરામાં 'વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-મધ્ય ગુજરાત'નો પ્રારંભ
વડોદરામાં સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે 'વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – મધ્ય ગુજરાત'નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવાના હેતુથી યોજાયેલી આ કોન્ફરન્સમાં ઉદ્યોગપતિઓ, રોકાણકારો, વિવિધ ઉદ્યોગ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Rahul Desai