Captain Sonia Singh Chauhan: સ્વતંત્રતા દિવસના અવસરે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો પ્રસંગ દેશના સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સમારોહોમાંનો એક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો ત્યારે સમગ્ર દેશની નજર આ ઐતિહાસિક ક્ષણ પર હતી. આ દરમિયાન વડાપ્રધાનની પાછળ ભારતીય સેનાની અધિકારી કેપ્ટન સોનિયા સિંહ ચૌહાણ પણ જોવા મળ્યા હતા, જેના કારણે તેમની ભૂમિકા અને જવાબદારી અંગે...