ગુજરાતમાં મહિલાઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ 31.2%, વહેલું નિદાન સૌથી મોટું શસ્ત્ર: આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા
Breast Cancer Awareness Gujarat: રાજ્ય સરકાર દરેક નાગરિકને શ્રેષ્ઠ અને સસ્તી કેન્સર સારવાર આપવા માટે કટિબદ્ધ છે. રાજ્યમાં વધતા જતા કેન્સરના કેસો, ખાસ કરીને મહિલાઓમાં જોવા મળતા સ્તન કેન્સર (બ્રેસ્ટ કેન્સર) અંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, 'કેન્સર સામેની લડાઈમાં વહેલું નિદાન અને જાગૃતિ જ સૌથી મોટું શસ્ત્ર છે. જો સ્તન...
Rupin Bakraniya