b

breaking news India

Gujarat Latest News Live : રાજકોટ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી, ખેડૂતો સાથે છેતરપિંડી કરતા બે કોલ સેન્ટર ઝડપાયા

Gujarat Latest News Live : રાજકોટ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી, ખેડૂતો સાથે છેતરપિંડી કરતા બે કોલ સેન્ટર ઝડપાયા

અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે.

Nisha Parmar
BREAKING: દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, જમ્મુ-કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં ધરતી ધ્રુજી

BREAKING: દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, જમ્મુ-કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં ધરતી ધ્રુજી

Earthquake tremors felt in Delhi: દિલ્હી-NCR, જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢ સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હતું. અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધવામાં આવી છે, જેના કારણે ઉત્તર ભારતના અનેક ભાગોમાં તેની અસર જોવા મળી છે. ભૂકંપના કારણે જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારો ધ્રૂજી ઉઠ્યા હતા અને...

Growth Now News