
Ajit Doval China Visit: ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદને લઈને કૂટનીતિક સ્તરે મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ સોમવારે...

ત્રિપુરા અને મિઝોરમ વચ્ચે વર્ષોથી ચાલી રહેલા આંતરરાજ્યીય સરહદ વિવાદના ઉકેલ માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમા સાથે આ મુદ્દે ચર્ચા કરી છે અને બંને રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે ટૂંક સમયમાં બેઠક યોજાશે. આ બેઠકમાં બંને રાજ્યો વચ્ચેની 109 કિલોમીટર લાંબી સરહદ સાથે જોડાયેલા વિવાદિત વિસ્તારો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.