
Sharat Saxena: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શરત સક્સેનાએ 76 વર્ષની ઉંમરે સ્પાઇન સર્જરી કરાવી છે. અભિનેતાની આ સર્જરી લગભગ 6 કલાક સુધી ચાલી હતી.

બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીએ 90ના દાયકામાં એક્શન, રોમાન્સ, કોમેડી અને ગંભીર ભૂમિકાઓ દ્વારા પોતાની આગવી ઓળખ બનાવી હતી. જોકે, એક્શન હીરો તરીકે તેમની બનાવેલી છબી આજે પણ દર્શકોમાં સૌથી વધુ ચર્ચામાં રહે છે. એક જૂના ઇન્ટરવ્યૂમાં સુનીલ શેટ્ટીએ સફળતા અને એક્શન હીરો બનવાના પોતાના સફર અંગે રસપ્રદ વાતો શેર કરી હતી.