Aravalli: અરવલ્લી જિલ્લાના મોડાસામાં માનવસેવા અને સામાજિક જાગૃતિનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. જાયન્ટ્સ મોડાસાની પ્રેરણાથી કચ્છી સમાજના બે વડીલો મોઘીબેન પારસીયા અને અંબાલાલભાઈ પટેલે દેહદાન કરવાનો નિર્ણય લીધો.