
Election Commission મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે મતદાર યાદીમાં નવા મતદારોના નામ ઉમેરવા અને દરેક પાત્ર નાગરિકને મતદાન પ્રક્રિયા સાથે જોડવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.

BLO : ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ હૉલ ખાતે યોજાયેલા ‘ઇન્ટરેકશન વિથ બુથ લેવલ ઓફિસર’ કાર્યક્રમમાં ગુજરાતના બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) સાથે સંવાદ કર્યો.