B

BilateralTalks

ભારત-અમેરિકા સંબંધોને નવી દિશા આપવાનો પ્રયાસ : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો

ભારત-અમેરિકા સંબંધોને નવી દિશા આપવાનો પ્રયાસ : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો

ભારત અને અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત અને વિસ્તૃત કરવાની દિશામાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે. નવી દિલ્હીમાં યોજાયેલી દ્વિપક્ષીય બેઠક દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ બંને દેશોના સંબંધોને વિશ્વની સૌથી મહત્વપૂર્ણ ભાગીદારીઓમાંથી એક ગણાવીને સહકારને નવા સ્તરે લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

Rahul Desai
નવી દિલ્હીમાં મોદી અને નિકોસ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા

નવી દિલ્હીમાં મોદી અને નિકોસ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા

નવી દિલ્હી ખાતે આજે ભારત અને સાયપ્રસ વચ્ચે મહત્વપૂર્ણ રાજદ્વારી બેઠક યોજાવાની છે. પ્રધાનમંત્રી Narendra Modi અને Nikos Christodoulides વચ્ચે યોજાનારી આ દ્વિપક્ષીય બેઠકમાં વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક સહકાર જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. આ મુલાકાતને બંને દેશોના સંબંધોમાં નવા અધ્યાય તરીકે જોવામાં આવી રહી છે.

Rahul Desai