બિહારમાં મંત્રીઓને વિભાગની વહેંચણી, જાણો કોને કયો વિભાગ સોંપાયો
Bihar Ministers: બિહારમાં નવી સરકાર બન્યા બાદ મંત્રીઓ વચ્ચે વિભાગની વહેંચણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ સામાન્ય વહીવટ, ગૃહ, મંત્રીમંડળ સચિવાલય, તકેદારી, ચૂંટણી, નાગરિક ઉડ્ડયન અને અન્ય મંત્રીઓને ન સોંપવામાં આવેલા વિભાગો પોતાની પાસે રાખ્યા છે. સરકારના આ નિર્ણયની સાથે જ કામગીરીને ગતિ આપવા માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
Growth Now News