આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરેન્સનાં માધ્યમથી ભાવનગર મેડિકલ કોલેજ અને સર.ટી હોસ્પિટલની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ
Bhavnagar Sir T Hospital Review Meeting: સુરત ખાતે વિડીયો કોન્ફરેન્સનાં માધ્યમથી આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલ, ભાવનગરની કામગીરી તથા નિર્માણાધીન પ્રોજેક્ટ્સ અંગે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેડિકલ કોલેજના ડીન, હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટ (PIU) અને ઇલેક્ટ્રિકલ વિભાગના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન આરોગ્ય મંત્રીશ્રીએ નવા...
Rupin Bakraniya