વૉટ્સએપમાં આવતો નવો "View Once Text" ફીચર, ટેક્સ્ટ મેસેજ વાંચતાં જ થઈ જશે ગાયબ, પ્રાઇવસીમાં મળશે વધુ કંટ્રોલ
મેસેજિંગ પ્લેટફોર્મ વૉટ્સએપ સતત નવા ફીચર્સ રજૂ કરીને યુઝર્સનો અનુભવ વધુ સુરક્ષિત અને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે કંપની એક એવા નવા ફીચર પર કામ કરી રહી છે, જે પ્રાઇવસી અંગેની ચિંતા ઘણી હદ સુધી દૂર કરી શકે છે. આ ફીચર હેઠળ ટેક્સ્ટ મેસેજ પણ "View Once" મોડમાં મોકલી શકાય તેવી સુવિધા મળશે, જે એક વાર વાંચ્યા પછી આપમેળે ગાયબ થઈ જશે.
Growth Now News