Philippines: ફિલિપાઈન્સના સાઉથ કોટાબાટો પ્રાંતના બાંગામાં બાંગા નેશનલ હાઈ સ્કૂલમાં શુક્રવારે થયેલા ગોળીબારમાં 3 લોકો માર્યા ગયા અને અન્ય 6 ઈજાગ્રસ્ત થયા છે.