ઈરાનને મોટો ઝટકો: US-ઇઝરાયેલ હવાઈ હુમલામાં મિડલ ઈસ્ટનો સૌથી ઊંચો બ્રિજ તબાહ
Iran Bridge Attack: મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધ તણાવ વચ્ચે Iranને મોટો ઝટકો લાગ્યો છે. અલબોર્ઝ પ્રાંતમાં આવેલ કરજ વિસ્તારમાં બનેલો B1 બ્રિજ, જે લગભગ તૈયાર થઈ ગયો હતો, United States અને Israelના હવાઇ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે સામાન્ય લોકોનું જીવન પ્રભાવિત થયું છે. હોસ્પિટલો, શાળાઓ અને ઘરોમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે.
મિડલ ઈસ્ટમાં...
Growth Now News