Gujarat Government : ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સ્ટેટ લેવલ એક્સપર્ટ અપ્રેઝલ કમિટી-2 (SEAC-2)ના અધ્યક્ષ તરીકે નિવૃત્ત IAS અધિકારી બી.જે. પટેલની નિમણૂક કરવામાં આવી છે.