PM મોદીના નેધરલેન્ડ પ્રવાસનો થયો સમાપન
વડાપ્રધાન Narendra Modiની નેધરલેન્ડ મુલાકાત દરમિયાન ભારત અને નેધરલેન્ડ વચ્ચેના સંબંધોને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સુધી લઈ જવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુલાકાત દરમિયાન રક્ષા, સેમીકન્ડક્ટર, ગ્રીન એનર્જી, પાણી વ્યવસ્થાપન, શિક્ષણ અને આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રોમાં અનેક એમઓયુ અને આશયપત્રો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
Rahul Desai