બંગાળમાં બુલડોઝર કાર્યવાહી શરૂ... હવે SAILની જમીન પર બનેલ TMC નેતાનું કાર્યાલય તોડી પાડવામાં આવ્યું
Bengal Bulldozer Action TMC Office Demolished: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન અને સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં ભાજપ સરકારની રચના બાદ, રાજ્યભરમાં ગેરકાયદેસર બાંધકામો સામે બુલડોઝર કાર્યવાહી સતત વધી રહી છે. આ જ ક્રમમાં, પશ્ચિમ બર્ધમાન જિલ્લાના આસનસોલના બર્નપુર વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના અન્ય એક કાર્યાલય પર બુલડોઝર ચલાવવામાં આવ્યું.
શનિવારે, બર્નપુર રેલ્વે સ્ટેશન નજીક સ્થિત ટીએમસી કાઉન્સિલર અશોક રુદ્રના પાર્ટી કાર્યાલયને તોડી પાડવામાં...
Rupin Bakraniya