ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ FIFA વર્લ્ડ કપ 2026માં પોતાનો દબદબો યથાવત રાખતા સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. રોમાંચક ક્વાર્ટર ફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડને વધારાના સમયમાં 3-1થી હરાવ્યા બાદ હવે આર્જેન્ટિનાની ટક્કર સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે થશે.