ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં પહોંચ્યા બાદ આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીએ ટીમને ફિફા તરફથી ફાયદો મળતો હોવાના આરોપોને ફગાવી દીધા છે. મેસીએ કહ્યું કે આર્જેન્ટિનાની સફળતા પાછળ માત્ર ખેલાડીઓની મહેનત અને સંઘર્ષ છે, કોઈ પણ પ્રકારની ભેટ કે વિશેષ લાભ નથી.