ફિફા વર્લ્ડ કપ 2026ના ફાઇનલમાં અર્જેન્ટિનાને 1-0થી હરાવી સ્પેન બીજી વખત વિશ્વ ચેમ્પિયન બન્યું છે. ખિતાબ જીતવાની સાથે જ સ્પેનને અંદાજે ₹480 કરોડની ઈનામી રકમ મળી છે, જ્યારે રનર્સ-અપ અર્જેન્ટિનાને પણ કરોડો રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું છે.