ફોન-સ્માર્ટવોચને ખતરો? ભારત સરકારે આપી મોટી ચેતવણી
Apple Security Alert: ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સીએ એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે, જેમાં સ્માર્ટફોન, ટેબ્લેટ, કમ્પ્યુટર અને સ્માર્ટવોચ વપરાશકર્તાઓને સાવધ રહેવા વિનંતી કરવામાં આવી છે. ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા જાહેર કરાયેલી આ ચેતવણી એપલ ઉપકરણો પર લાગુ પડે છે.
Growth Now News