A

Apple News

એપલ ઇન્ડિયા મિશનઃ ટીમ કૂકે કહ્યુ - ભારત અમારા માટે મોટો અવસર, જોન ટર્નસ સંભાળશે કમાન

એપલ ઇન્ડિયા મિશનઃ ટીમ કૂકે કહ્યુ - ભારત અમારા માટે મોટો અવસર, જોન ટર્નસ સંભાળશે કમાન

Apple India Mission: એપલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) ટિમ કૂકે કહ્યું કે, તેઓ ભારત વિશે ખૂબ જ ઉત્સાહિત છે અને તેને કંપની માટે એક મોટી તક માને છે. 2026ના બીજા ક્વાર્ટર માટે એપલના કમાણીનું નિવેદન આપતા તેમણે કહ્યું, "હા, આ અમારા માટે એક મોટી તક છે. અમે લાંબા સમયથી આ પર ધ્યાન આપી રહ્યા છીએ." ભારત બીજા ક્રમનું સૌથી મોટું સ્માર્ટફોન બજાર અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું પીસી બજાર છે. ભારતીય બજાર વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કૂકે આ ટિપ્પણી કરી હતી.

Growth Now News
ફોન-સ્માર્ટવોચને ખતરો? ભારત સરકારે આપી મોટી ચેતવણી

ફોન-સ્માર્ટવોચને ખતરો? ભારત સરકારે આપી મોટી ચેતવણી

Apple Security Alert: ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સીએ એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે, જેમાં સ્માર્ટફોન, ટેબ્લેટ, કમ્પ્યુટર અને સ્માર્ટવોચ વપરાશકર્તાઓને સાવધ રહેવા વિનંતી કરવામાં આવી છે. ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા જાહેર કરાયેલી આ ચેતવણી એપલ ઉપકરણો પર લાગુ પડે છે.

Growth Now News