'બંદર'નું ટીઝર જોઈને ગદગદ થયા સની દેઓલ, ભત્રીજા કરણે કહ્યું- 'ચાચા, તમે કમાલ લાગો છો
સની દેઓલના પુત્ર કરણ દેઓલે પણ ટીઝર શેર કરતા લખ્યું, "વાહ!! 'બંદર'ની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. બોબી ચાચા, તમે કમાલ લાગી રહ્યા છો" બોબી દેઓલ હાલ પોતાની આગામી ફિલ્મ બંદરનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. તેના કારણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. જેના કારણે દેઓલ પરિવાર તરફથી પણ ખાસ પ્રતિક્રિયા સામે આવી રહી છે.
Rahul Desai