Anand : આણંદ જિલ્લાના બોરસદ-ભાદરણ માર્ગ ઉપર વસાણા નજીક કબાડીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં સમગ્ર ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું.