
Milk Price Hike : દૂધના ભાવમાં વધારો થતાં અમૂલના ગ્રાહકોના ખિસ્સા પર વધુ ભાર પડવાનો છે.

Amul Milk Price Hike: દૂધ ઉત્પાદન અને પ્રોસેસિંગના ખર્ચમાં સતત થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવવધારાની સીધી અસર સામાન્ય ગ્રાહકોના ઘરખર્ચ પર પડી શકે છે.