Independence Day 2026 CM Bhupendra Patel : દેશ આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ ગૌરવ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવી રહ્યો છે. ગુજરાતમાં પણ સ્વાતંત્ર્ય પર્વની વિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત અમરેલી ખાતે રાજ્યકક્ષાના ધ્વજારોહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.